Isudan Gadhvi એ ખંભાળિયાથી હાર બાદ પોતાના રાજકીય ભવિષ્ય વિશે શું કહ્યું? Gujarat Election 2022

#aapgujarat #isudangadhvi #gujaratelection2022 #gujaratinews #gujaratelectionresult

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ચહેરા ઈસુદાન ગઢવી ખંભાળિયાની બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. હાર બાદ અમે તેમની પ્રતિક્રિયા જાણવા તેમની સાથે વાતચીત કરી અને આગળ તેમની રાજનૈતિક દિશા શું રહેશે તેઓ તેમના મતવિસ્તાર અને પક્ષ માટે કયા કાર્યોનું લક્ષ્ય રાખે છે એ જાણવાનો પ્રયાસ કર્યો.
તેમની સાથે વાતચીત કરી બીબીસી સહયોગી હનીફ ખોખરે.

વીડિયો- હનીફ ખોખર/ સુમિત વૈદ્ય

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Aboutshahzad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *